RMC Recruitment – Rajkot Municipal Corporation has published an online advertisement for Nurse Practitioner in Midwifery (NPM) – 2023
રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય શાખા હસ્તક અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત 24×7 અર્બન હેલ્થ સેન્ટર ખાતે હંગામી ધોરણે નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઇફરી (NMP) ની ભરતી નીચે મુજબ ની વિગતે 11 માસ ના કરાર આધારે ભરવા તથા જ્યાં સુધી જગ્યા ભરાય નહિ ત્યાં સુધી દર માસ ના પ્રથમ સોમવારે વોક ઈન ઇન્ટરવ્યૂ રાખવા જાહેરાત આપવામાં આવી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજકોટ મહાનગર પાલિકા ની વેબસાઈટ પર થી ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
Job Details:
Post Name: Nurse Practitioner in Midwifery (NPM)
Salary: 30,000 + Incentives
Education Qualification:
A degree of Basic B.Sc.(Nursing) from the institute recognized by Indian nursing council,
or a degree of Post Basic B.Sc.(Nursing) from the institute recognized by Indian nursing council,
or a diploma in General Nursing and Midwifery from the institute recognized by Indian Nursing council or the Gujarat Nursing Council; and
A Post Basic Diploma in Practitioner Midwifery from the Institute recognized by Indian Nursing Council;
possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and recruitment (General) rules, 1967, and possess adequate knowledge of Gujarati, Hindi or both